મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

Breaking News : 14 કારીગર અને 3 વર્ષની મહેનત…. નીતા અંબાણીના અમ્રપાલી ભારતમ હાર પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય

અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવ દરમિયાન નીતા અંબાણીએ અમ્રપાલી ભારતમ નામનો આકર્ષક નેકલેસ પહેર્યો હતો. આ અનોખા અને ભવ્ય દાગીનાની પાછળની કહાની પણ એટલી જ રસપ્રદ છે.

TV9 ગુજરાતી

ઉદયપુર ફરવા પહેલીવાર જાઓ છો? આ રીતે બનાવો 2 થી 3 દિવસનો પ્રવાસ પ્લાન

Udaipur Travel Guide : રાજસ્થાનના પ્રખ્યાત અને સુંદર શહેરોમાંનું એક, ઉદયપુર ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે. તેને તળાવોનું શહેર એટલે કે લેક સિટી પણ કહેવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પાલક કરતાં વધુ પ્રોટીન, ઈંડા કરતાં વધુ કેલ્શિયમ, શરીરને તાકાત આપતું આ શાક ખાઓ

જીવનશૈલી | મોરિંગાના પાન પોષક તત્વોનો પાવરહાઉસ છે. તેના સ્વાસ્થ્ય લાભો અસંખ્ય છે. વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, મોરિંગાના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને શરીરને ઊર્જા પ્રદાન કરવામાં…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું 40 વર્ષ પછી માતા બનવું ખરેખર સરળ છે? ડૉક્ટર શું ચેતવણી આપે છે?

જીવનશૈલી | ચાલીસ પછી માતૃત્વનું સ્વપ્ન જોતા હોવ છો? સેલિબ્રિટીઓને જોતી વખતે આશાવાદી રહેવું સારું છે, પરંતુ વાસ્તવિકતા ફક્ત રંગીન ચિત્ર નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Salt Spilling Beliefs : મીઠું હાથમાંથી પડી જાય તો શુભ કે અશુભ કેમ માનવામાં આવે છે ? શું કોઈ મોટા સંકટનો હોય છે સંકેત?

ઘરમાં મીઠું ઢોળાવવાને અશુભ માનવાની લોકમાન્યતા ભારતીય પરંપરામાં ઊંડે વણાયેલી છે. વાસ્તુ અને જ્યોતિષ તેને નકારાત્મકતા, મતભેદ કે તણાવ સાથે જોડે છે.

TV9 ગુજરાતી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદી 76 વર્ષ, વડનગરથી PM સુધીની સફર, જાણો રાજકારણ અને જીવનશૈલી

Narendra Modi Birthday: મોદી આજે 76 વર્ષના થયા છે. સામાન્ય પરિવારમાંથી શરૂ થયેલ તેમની સફર આજે દેશના સૌથી લોકપ્રિય નેતા સુધી પહોચી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બટાકા નું ગ્રેવી વાળું યુનિક શાક તમે કદી નહિ ખાધું હોઈ! પરફેક્ટ માપ સાથે બનાવો

જીવનશૈલી | જો તમે રોજ-રોજના એક સરખા બટેટાના શાકથી કંટાળી ગયા હોવ, તો આ ખાસ વરિયાળી, તલ અને શિંગદાણાના સિક્રેટ મસાલા સાથે બનતું બટાકાનું ગ્રેવી વાળું યુનિક શાક જરૂર ટ્રાય કરો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફ્રિજરમાં બરફનો પહાડ જામી ગયો છે ? ફ્રિજને નુકસાન પહોંચાડ્યા વગર મિનિટોમાં ડિફ્રોસ્ટ કરવાની 5 સરળ રીત જાણો

ફ્રીજરમાં જામેલી બરફની જાડી પરત માત્ર જગ્યા જ રોકતી નથી, પરંતુ તે એરફ્લો અને કૂલિંગ પર પણ અસર કરી શકે છે. તેના કારણે વીજળીનો વપરાશ વધે છે અને ફ્રીજ પર વધારાનો લોડ પડે છે.

TV9 ગુજરાતી

ઈંડાની જરદી અને હાર્ટ એટેક, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટએ માન્યતાને ખોટી ઠેરવી

જીવનશૈલી | ઘણા લોકો માને છે કે સારા સ્વાસ્થ્ય માટે તેમના નાસ્તામાંથી ઈંડાની પીળીને દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો ઈંડાની પીળીને તેનો બિનજરૂરી ભાગ માને છે, એવી ધારણા સાથે કે તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી