Health Tips: હ્રદયને સલામત રાખવા ઘરમાં 4 લોકો હોય તો મહિનામાં કેટલા લીટર ખાદ્ય તેલ વપરાવુ જોઈએ – જાણો ડૉક્ટરની સલાહ
હાલના સમયમાં બદલાતી જીવનશૈલીને કારણે હાર્ટ એટેકનું જોખમ અનેકગણુ વધી રહ્યુ છે. જેનુ સૌથી મોટુ કારણ ક્યાંકને ક્યાંક આપણુ ખાનપાન પણ છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
હાલના સમયમાં બદલાતી જીવનશૈલીને કારણે હાર્ટ એટેકનું જોખમ અનેકગણુ વધી રહ્યુ છે. જેનુ સૌથી મોટુ કારણ ક્યાંકને ક્યાંક આપણુ ખાનપાન પણ છે.
ઘર બંધ હોય અને વીજળીનો કોઈ વપરાશ ન થયો હોય તો પણ બિલ કેમ આવે છે? જાણો તેના 5 મુખ્ય કારણો, જેમાં દર મહિને લાગતો ફિક્સ ચાર્જ, જૂની બાકી રકમ અને મીટર રીડિંગમાં ગરબડનો સમાવેશ થાય છે.
એશિયન ગેમ્સમાં ભારતની મેડલ ટેલી વધારવામાં તીરંદાજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતે તીરંદાજીમાં પાંચ ગોલ્ડ મેડલ સહિત કુલ નવ મેડલ જીત્યા હતા. પરંતુ તે જ ટીમના કોચને મહિનાઓથી તેમનો પગાર મળ્યો નથી.
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ભલે ભારતને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ મેચ પહેલાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 17 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર અને 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા…
આપણી આસપાસ આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે, જ્યાં એક તરફ ઓછું ભણેલી કે અશિક્ષિત વ્યક્તિ તરત જ કામ પર લાગીને કમાણી કરતી થઈ જાય છે.
બોલિવૂડના એવરગ્રીન સુપરસ્ટાર અનિલ કપૂરે પોતાની આઇકોનિક ફિલ્મ 'Mr. India' ના જૂના અંદાજ અને અસલી અવતારમાં વાપસી કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રોમાંચક વળાંક પર પહોંચી છે. પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 250 રનના લક્ષ્યનો સફળ પીછો કરીને શ્રેણી 1-1થી બરાબર કરી…
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તે પોતાની નાની-નાની બચતમાંથી ભવિષ્ય માટે એક મોટી મૂડી (ફંડ) તૈયાર કરે, જેથી પરિવારને આર્થિક સુરક્ષા પણ મળે અને ભવિષ્યની જરૂરિયાતો પણ પૂરી થઈ શકે.
અમદાવાદના એસજી હાઇવે પર બિસ્માર રસ્તા અને ટ્રાફિક જામ અંગે ટીવી9 દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે ડીઝલ આયાત સમજૂતી થયાના ગણતરીના કલાકોમાં જ રશિયાએ યુક્રેનના ઝાપોરિઝિયા પર ભીષણ બોમ્બમારો કર્યો છે.
જો તમે એમ માનતા હોવ કે ગલ્લો (પિગી બેંક) માત્ર બચતના પૈસા સાચવવા માટેની નાની વસ્તુ છે, તો તમારી આ ધારણા હવે બદલવાનો સમય આવી ગયો છે.