મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Ahmedabad Breaking : AMCની ઘોર બેદરકારી, નારોલમાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી, જવાબદાર કોણ?

અમદાવાદના નારોલ-પીપળજ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર લાપરવાહી સામે આવી છે. માતા-પિતા રિક્ષાનું ભાડું ચૂકવતા હતા ત્યારે માત્ર 2 ડગલાં પાછળ જતાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ડ્રેનેજમાં ગરકા…

TV9 ગુજરાતી

Breaking News: ‘હું કંઈ ગુમાવી રહ્યો નથી’… ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોહમ્મદ શમીએ આવું કેમ કહ્યું?

મોહમ્મદ શમી દોઢ વર્ષથી વધુ સમયથી ભારતીય ટીમની બહાર છે અને નિયમિતપણે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. ભુવનેશ્વર કુમારની વાપસીથી તેની પસંદગી અંગેની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે.

TV9 ગુજરાતી

Breaking News: યોગીએ અયોધ્યાથી ચૂંટણી લડવાના અખીલેશ યાદવના પડકારનો કર્યો સ્વીકાર, કહ્યુ આવો કિસ્મત અજમાવી લઈએ

યોગીને અયોધ્યાથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકી પોતાની જ બિછાવેલી જાળમાં સપા ફસાતી જણાઈ રહી છે. બલરામપુરની જનસભામાંં ખુદ યોગીએ અખિલેશની ચેલેન્જને સ્વીકારતા કહ્યુ હું અયોધ્યાથી લડવા તૈયાર છુ, આવો સાથે કિસ્મ…

TV9 ગુજરાતી

Breaking News: GST કાઉન્સિલનો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મોટો નિર્ણય, હવે લાગશે 5% ફિક્સ GST, આ લાભ હવે નહીં મળે

જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં ઈ-કોમર્સ ડિલિવરી સર્વિસ ચાર્જ પર 5% જીએસટી ફિક્સ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ સુવિધા સાથે કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ નહીં મળે.

TV9 ગુજરાતી

શું આ વખતે શેરબજારની ‘દિવાળી’ બગડશે? કડાકા વચ્ચે રિકવરીની કેટલી છે ‘શક્યતા’?

ભારતીય શેરબજારમાં સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહેલા સતત ઘટાડાએ લાખો રોકાણકારોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. એક તરફ દિવાળીના તહેવાર પહેલા બજારમાં મોટી રિકવરીની આશાઓ સેવાઈ રહી છે, તો બીજી તરફ ક્રૂડ ઓઇલના વધતા…

TV9 ગુજરાતી

IND vs WI: ભારતની હારથી ભડક્યા સુનીલ ગાવસ્કર, બોલિંગ કોચને લઈને કહી મોટી વાત

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય થયો. આ મેચમાં બોલરો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા. મેચ બાદ ભારતના મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરે ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીમ ઈન્ડિયાની બોલિં…

TV9 ગુજરાતી

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે આ પ્રાણાયામ, જાણો પ્રાણાયામ કરવાની સાચી રીત અને ફાયદા

જો તમારું બ્લડ પ્રેશર વારંવાર વધી જતું હોય, તો શ્વાસને ધીમે અને નિયંત્રિત રીતે લેવાની આ યોગ પદ્ધતિ વિશે જાણવું ઉપયોગી થઈ શકે છે. શીતલી પ્રાણાયામ મનને શાંત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયા 249 રન બનાવવા છતાં હારી, કોચ ગંભીરે પિચ પર ઊઠવ્યા સવાલ

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 249 રન બનાવવા છતાં T20 શ્રેણીની બીજી મેચ હારી ગઈ. હાર બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ફરી એકવાર પિચ પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ ગંભીરે એક ખાસ માંગણી પણ કરી.

TV9 ગુજરાતી

ફ્લાઇટમાં સામાન ખોવાઈ ગયો? ઍરપોર્ટ છોડતા પહેલાં કરો આ કામ, જાણો કલેમ અને વળતર મેળવવાના નિયમો !

હવાઈ મુસાફરી દરમિયાન જો તમારો સામાન ગાયબ થઈ જાય તો ગભરાવાને બદલે તરત જ આ જરૂરી પગલાં ભરો. PIR રિપોર્ટ નોંધાવવાથી લઈને ટ્રેકિંગ અને વળતર મેળવવા સુધીની તમામ વિગતો જાણો અહીં.

TV9 ગુજરાતી

Breaking News: ફ્લાયદુબઈ કોકપિટ હુમલા કેસમાં NIA ની એન્ટ્રી, કૅપ્ટન સ્મિત મચ્છર મામલે ઊંડી તપાસ શરૂ

ફ્લાયદુબઈની એક ફ્લાઈટમાં કૅપ્ટન સ્મિત મચ્છાર પર કોકપિટની અંદર હવામાં થયેલા હુમલાની તપાસ માટે NIA દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસની તપાસ કરશે.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં ફેરફાર, હવે દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે મેચ

ભારત અને શ્રીલંકા ડિસેમ્બરમાં ત્રણ મેચની ત્રણ-ત્રણ મેચની ODI અને T20 મેચ રમશે. આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થયો છે. હવે આ સીરિઝની એક મેચ દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે.

TV9 ગુજરાતી

જલ્દી ખરીદી લો ‘સોનું’, ₹3 લાખ પહોંચશે ભાવ? બાબા વેંગાની ભવિષ્યવાણીથી બજાર ગરમાયું

વર્ષની શરૂઆતમાં રેકોર્ડ તોડનાર સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો થતાં રોકાણકારો અને ખરીદી કરવાવાળા રાહત અનુભવી રહ્યા હતા. જો કે, આ બધા વચ્ચે સોનાને લઈને એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

TV9 ગુજરાતી