Breaking News Asian Games 2026: PM મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી, 500 ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
જાપાનના આઈચી-નાગોયામાં 20મા એશિયન ગેમ્સમાં ભારતના લગભગ 500 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ મહિલા ક્રિકેટ અને ટેકબોલમાં પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે.