Tips and Tricks: વાઇ-ફાઇ રાઉટરના પાછળ આપેલા USB પોર્ટના અદ્ભુત ફાયદા, જાણો શું શું થશે કનેક્ટ
મોટાભાગના લોકો વાઇ-ફાઇ રાઉટરના પાછળ આપેલા USB પોર્ટને સામાન્ય ગણીને અવગણી દે છે. પેનડ્રાઇવ જોડીને પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ બનાવવાથી લઈને બ્રોડબેન્ડ બંધ પડે ત્યારે 4G/5G ડોંગલથી બેકઅપ ઇન્ટરનેટ ચલાવવા સુધી…