Breaking News: Asian Games 2026 સુધી પહોંચશે ‘ટ્રોફી વિવાદ’! મોહસીન નકવી પાસેથી મેડલ લેશે ટીમ ઈન્ડિયા?
ભારત અને મોહસીન નકવી વચ્ચે એશિયા કપની ટ્રોફીને લઈને સર્જાયેલો વિવાદ હવે એશિયન ગેમ્સમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. 2025માં ભારતીય પુરુષ ટીમ અને 2026માં મહિલા ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.