મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

ભાઈ-બહેન વચ્ચે કાંટાની ટક્કર… બોક્સ ઓફિસ પર ‘સની દેઓલ’ સામે ટકરાશે ‘ઈશા દેઓલ’

બોલિવૂડમાં આ નવેમ્બરમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ફિલ્મોની ટક્કર મોટા સ્ટાર્સ વચ્ચે થતી હોય છે પણ આ વખતે બોક્સ ઓફિસ પર ભાઈ-બહેન જ આમને-સામને આવવાના છે.

TV9 ગુજરાતી

Breaking News : Jio ના IPO એ રચ્યો ઇતિહાસ, વારી એનર્જીનો રેકોર્ડ તોડ્યો, રોકાણકારોમાં ઉત્સાહ

જિયો પ્લેટફોર્મ્સ IPO એ અરજીઓ અને માંગના સંદર્ભમાં નવા રેકોર્ડ બનાવ્યા છે, જે ભારતના ઇતિહાસનો સૌથી મોટો ઇશ્યૂ બન્યો છે. 1.

TV9 ગુજરાતી

વીકેન્ડમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? તો 10 મિનિટમાં બનાવો મુંબઈની સ્ટ્રીટ સ્ટાઈલ ‘રગડા પેટીસ’

હંમેશા એ જ રોજના નાસ્તાથી કંટાળ્યા છો અને કંઈક નવું ને ટેસ્ટી બનાવવું છે? તો આ વખતે મુંબઈ ફેમસ રગડા પેટીસ ટ્રાય કરો. આદુ, મરચાં અને મસાલાથી ભરપૂર રગડો અને સાથે ગોલ્ડન બ્રાઉન કુરકુરી પેટીસનું આ કમ્બિને…

TV9 ગુજરાતી

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સની એક પોસ્ટથી મચ્યો હંગામો, શું IPL 2027માં હાર્દિક પંડ્યા ગુમાવશે કેપ્ટનશિપ?

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના આગામી કેપ્ટનને લઈને ચર્ચાઓ તેજ બની છે. ટીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક યુઝરે નવા કોચ, કેપ્ટન અને ખેલાડીઓના ટ્રેડ અંગે મીમ શેર કર્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ, પ્લેઇંગ-11માં મળશે તક?

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20I પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઈશાન કિશન ઈજાને કારણે મેચમાંથી બહાર થતાં 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેનને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

‘Ramayana’ ની OTT રિલીઝે સૌનું ધ્યાન ખેંચ્યું, શું સબ્સ્ક્રિપ્શન હોવા છતાં અલગથી આપવા પડશે પૈસા?

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’ ની રિલીઝ પહેલા જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય સિનેમાની સૌથી મોંઘી અને લગભગ 40 ભાષાઓમાં ડબ થયેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

TV9 ગુજરાતી

Asian Para Games 2026: સુમિત એન્ટિલ ભાલા ફેંકમાં ચેમ્પિયન, ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ સહિત ત્રણેય મેડલ જીત્યા

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ યથાવત છે. ભાલા ફેંકની F42-F44/F61-F64 કેટેગરીમાં સુમિત એન્ટિલે 72.46 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

TV9 ગુજરાતી

Breaking News: પ્રતિકાની સદી, ચારણીની 4 વિકેટ, ઝિમ્બાબ્વે સામે ભારતનો 9 વિકેટે આસાન વિજય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ODIમાં શાનદાર 9 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં વિજયી શરૂઆત કરી છે. શ્રી ચારણીએ 10 ઓવરમાં માત્ર 23 રન આપી 4 વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેને 197 રનમાં સમેટ્યું હ…

TV9 ગુજરાતી

700 નો શેર સીધો 1,160 પર લિસ્ટ… પહેલા જ દિવસે રોકાણકારોને 61% થી વધુનું તગડું રિટર્ન મળ્યું

ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની જાણીતી કંપનીના શેર્સે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. 700 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈઝ સામે આ શેર બજારમાં લગભગ 66% ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે.

TV9 ગુજરાતી

Video: ચાલુ મેચમાં ઘૂસી ગયો વાંદરો, ખેલાડી પર કર્યો હુમલો, રોકવી પડી મેચ

નાગપુરમાં મહિલા અંડર-19 T20 ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. ચાલુ મેચમાં એક વાંદરો અચાનક મેદાનમાં ઘૂસી ગયો હતો અને મેદાનમાં ફિલ્ડિંગ કરી રહેલી ખેલાડી પર હુમલો કરી દીધો હતો.

TV9 ગુજરાતી

4.2 લાખથી ગગડીને 1.93 લાખે આવી ‘ચાંદી’, શું હવે નવા રેકોર્ડ તરફ દોડશે કે ભાવ વધુ ગગડશે? જાણો અંદરની વાત

ચાંદીના ભાવમાં પોતાના ઓલ-ટાઈમ હાઈ સ્તરેથી 54% નો મસમોટો અને ઐતિહાસિક કડાકો બોલાઈ ચૂક્યો છે. આટલા મોટા ઘટાડા પછી હવે દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ છે કે, હવે આગળ શું થશે? ચાંદીનું ભવિષ્ય શું છે?

TV9 ગુજરાતી

‘નોટ ચોરી અને વોટ ચોરી બાદ ભાજપે પ્લોટ ચોરી કરી’, વડોદરા મનપામાં યુસુફ પઠાણના બંગલા મુદ્દે કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર

વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે કોંગ્રેસે મહાનગરપાલિકાની કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે યુસુફ પઠાણને પ્લોટ ચોર ગણાવ્યા.

TV9 ગુજરાતી