Asian Para Games 2026: 6 વર્ષની ઉંમરે કપાઈ ગયો હતો હાથ, હવે 2 ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ
ભારતીય પેરા-એથ્લીટ નિષાદ કુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે એક જ આવૃત્તિમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.