સોનાનો ‘વનવાસ’ અને ’25 વર્ષનો રેકોર્ડ’, દિવાળી પહેલા આવશે ‘મોટી તેજી’ કે ‘ફસાશે પૈસા’?
દિવાળી અને તહેવારોની મોસમમાં દરેક ઘરમાં સોનાની ખરીદીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે, શું અત્યારે 'સોનું' ખરીદવું યોગ્ય છે અને આગળ તેના ભાવ કઈ દિશામાં જઈ શકે છે?