માણસ તો માણસ… શ્વાનને પણ થાય છે ડાયાબિટીસ, જાણો તેના પ્રારંભિક લક્ષણો, કારણો અને સારવારના ઉપાયો
શ્વાનમાં ડાયાબિટીસ એક ક્રોનિક રોગ છે, જે સરેરાશ દર 300 માંથી એક શ્વાનને અસર કરે છે. જો સમયસર તેનાં લક્ષણો ઓળખી લેવામાં આવે અને યોગ્ય ઇન્સ્યુલિન, પૌષ્ટિક આહાર તેમજ વ્યાયામ દ્વારા સંભાળ લેવામાં આવે, તો…