મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી

Pragyan Ojha BCCI Chief Selector: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સોમવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને સત્તાવાર રીતે પુરુષ પસંદગી સમિતિના નવા…

ABP અસ્મિતા

Breaking News: પ્રજ્ઞાન ઓઝા બન્યો ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટ, BCCIએ કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિને નવો અધ્યક્ષ મળી ગયો છે. BCCIએ પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને અજિત અગરકરના સ્થાને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં આજ સુધી નથી કરી શક્યો આ કમાલ, હવે છેલ્લી તક!

વિરાટ કોહલીનું નામ ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ સાથે જોડાયેલું છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ધરતી પર એક એવી સિદ્ધિ છે, જે આ દિગ્ગજ ખેલાડી આજ સુધી મેળવી શક્યો નથી.

TV9 ગુજરાતી

Breaking News: ગૌતમ ગંભીરના ‘ખાસ વિદ્યાર્થી’એ બેવડી સદી ફટકારી, 26 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા

ગૌતમ ગંભીરના ‘ખાસ વિદ્યાર્થી’ આયુષ બદોનીએ ગુજરાત સામે રણજી ટ્રોફીમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. દિલ્હીના કેપ્ટને 246 બોલમાં 217 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

TV9 ગુજરાતી

Breaking News: 400 રન… ચિન્મય સુતારે રચ્યો ઈતિહાસ, આવો કમાલ કરનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન

મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારે નાગાલેન્ડ સામે અણનમ 400 રનની ઐતિહાસિક ઇનિંગ રમી છે. આ સાથે તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં 400 રન બનાવનાર માત્ર બીજો બેટર બન્યો છે.

TV9 ગુજરાતી

જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...'

જસપ્રીત બુમરાહ પોતાના વર્કલોડને કારણે સતત સમાચારમાં રહે છે. ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ એવું છે કે બુમરાહ માટે દરેક મેચ રમવી અશક્ય છે.

ABP અસ્મિતા

ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી!

40 દિવસની અગ્નિપરીક્ષા પછી ભારતીય ક્રિકેટ ટીમ તેમના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં કુલ 12 મેચ રમવાની છે. પ્રથમ, પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે જેની પહેલી મેચ 22 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

ABP અસ્મિતા

IND-W vs ZIM-W: ટીમ ઈન્ડિયાએ માત્ર 53 બોલમાં જીત મેળવી, શેફાલીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરી અને ઝિમ્બાબ્વેને ઓછા સ્કોર સુધી રોકી હતી. જોકે, આ વખતે, ભારતીય ટીમે તેમની ટોચની વિકેટો ઝડપથી ગુમાવી નહીં, પરંતુ જીત મેળવી હતી.

TV9 ગુજરાતી