IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્મા તોડી શકે છે છગ્ગાના 3 મોટા રેકોર્ડ ? ચાહકોની રહેશે નજર
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની આગામી પાંચ મેચની વનડે સિરીઝમાં ખાસ નજર હેઠળ રહેશે. 2027 ના ICC વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિતના પ્રદર્શન પર સૌની નજર રહેશે.