મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Ranji Trophy: 3 વર્ષથી ટીમ ઈન્ડિયામાં નથી મળી તક, હવે હેટ્રિક સહિત 10 વિકેટ લઈ બતાવ્યો દમ

છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયામાં તકની રાહ જોઈ રહેલા સાઈ કિશોરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમિલનાડુના ડાબોડી સ્પિનરે ઉત્તરાખંડ સામે હેટ્રિક સહિત મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી.

TV9 ગુજરાતી

Ranji Trophy : ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં ઋતુરાજ ગાયકવાડનો ધમાકો, સાતમા નંબરે આવી ફટકારી સદી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા ઋતુરાજ ગાયકવાડે પોતાનું ઉત્તમ ફોર્મ દર્શાવ્યું છે. મહારાષ્ટ્રના સતાએર બેટ્સમેને શાનદાર સદી ફટકારી હતી.

TV9 ગુજરાતી

Breaking News: ઈન્ડિયન આઈડલ સિંગર બન્યો ક્રિકેટ અમ્પાયર, હવે ઓસ્ટ્રેલિયામાં મળી મોટી જવાબદારી

ઈન્ડિયન આઈડલના મંચ પર પોતાની ગાયકીથી ઓળખ બનાવનાર પરાશર જોશી હવે ક્રિકેટના મેદાન પર નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે. BCCI અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અમ્પાયર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેમને ઓસ્ટ્રેલિયામ…

TV9 ગુજરાતી

Breaking News: ઓસ્ટ્રેલિયન અમ્પાયરની રણજી ટ્રોફીમાં એન્ટ્રી, ભારત-ઓસ્ટ્રેલિયાએ શરૂ કર્યો ખાસ પ્રોગ્રામ

ભારત અને ઓસ્ટ્રેલિયાએ અમ્પાયરિંગનું સ્તર સુધારવા માટે ખાસ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયાનો બેન ટ્રેલોર ભારતમાં રણજી ટ્રોફીની બે મેચમાં અમ્પાયરિંગ કરશે, જ્યારે ભારતીય અમ્પાયર પ…

TV9 ગુજરાતી

12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત

વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની ODI અને T20 સીરીઝ બંને ખૂબ જ સ્પર્ધાત્મક રહી. ભારતે ODI સીરીઝ 2-1થી જીતી, અને T20 સીરીઝ 2-2થી ડ્રો રહી. હવે, ટીમ ઈન્ડિયાનું આગામી મિશન ન્યુઝીલેન્ડનો પ્રવાસ છે.

ABP અસ્મિતા

ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ટીમ ઇન્ડિયાનો બૉલર નંબર-1

ICC Rankings Update: ICC એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જે ભારતીય ખેલાડીઓના પ્રભાવશાળી પ્રદર્શનને દર્શાવે છે. ઝડપી બોલર નંદિની શર્માએ 26 સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે.

ABP અસ્મિતા

Breaking News: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ, ₹13 હજાર કરોડના માલિકને ₹27 હજારનો દંડ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને રાષ્ટ્રીય ટીમનો કેમ્પ છોડવો ભારે પડ્યો છે. પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને તેના પર 30 દિવસનો પ્રતિબંધ અને 255 યુરો એટલે કે અંદાજે ₹27 હજારનો દંડ ફટકાર્યો છે.

TV9 ગુજરાતી

NZ vs IND : ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીનો દાવો, અભિષેક શર્મા અને ઈશાન કિશનની બોલતી બંધ થઈ જશે, જાણો કેમ

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ દાવો કર્યો છે કે, ભારતીય બેટ્સમેનો દ્વારા અવારનવાર જોવા મળતી વિસ્ફોટક સિક્સરોની રમઝટ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આગામી T20 શ્રેણીમાં જોવા નહીં મળે. જાણો શા માટે.

TV9 ગુજરાતી