મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IPL 2027: હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર સસ્પેન્સ, નિર્ણાયક ઘડી નજીક; રવિચંદ્રન અશ્વિનનો મોટો દાવો

ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ છે.

TV9 ગુજરાતી

Breaking News: ઈશાન કિશને રચ્યો ‘ઈતિહાસ’, 3 ચોગ્ગા ફટકારીને તોડ્યો રિઝવાન-સૂર્યાનો રેકોર્ડ

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની ટી20 સિરીઝની છેલ્લી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી પરંતુ આ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશને એક ઈતિહાસ રચી દીધો છે.

TV9 ગુજરાતી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Hardik Pandya IPL trade 2027: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી 2027 સીઝન પૂર્વે ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના અને ચર્ચાઓનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.

ABP અસ્મિતા

ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ

India squad New Zealand tour: ભારતીય ક્રિકેટ ટીમનો ન્યુઝીલેન્ડ પ્રવાસ આગામી 22 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 5 ટી20, 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે.

ABP અસ્મિતા

'હાર્દિક પંડ્યાનું સ્થાન કોઈ ન લઈ શકે', ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને આપી ખાસ સલાહ

દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે હાર્દિક પંડ્યાનું સ્થાન લેવું એ કોઈ સરળ કામ નથી. તેથી ભારતે તેના સીધા વિકલ્પની શોધ કરવાનું બંધ કરી દેવું જોઈએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Cricket Records: ક્રિકેટમાં ક્યારેક ક્યારેક થોડા બોલ રમીને પણ ખેલાડીને મોટી ઓળખ મળી જાય છે. ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની 5મી T20 મેચમાં નમન ધીરે કંઈક આવું જ કરી બતાવ્યું.

ABP અસ્મિતા

ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારે 15ને બદલે કેમ પહેરી 78 નંબરની જર્સી? કારણ જાણીને તમને થશે ગર્વ

ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારે પોતાની પરિચિત 15 નંબરની જર્સી બદલીને 78 નંબર પસંદ કર્યો છે. તેણે આવું કેમ કર્યું તે જાણવા ચાહકોમાં ઉત્સુકતા જાગી છે.

TV9 ગુજરાતી

Breaking News : નમન ધીરે 400 ના સ્ટ્રાઇક રેટથી રચ્યો ઇતિહાસ, તોડ્યા આ દિગ્ગજોના રેકોર્ડ !

વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સિરીઝની છેલ્લી મેચમાં યુવા ભારતીય ઓલરાઉન્ડર નમન ધીરે તોફાની બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે માત્ર 6 બોલમાં 24 રન કર્યા હતા. તે નોટઆઉટ રહ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : Vaibhav Suryavanshi ને ટીમ ઈન્ડિયામાં તક માટે કેટલી રાહ જોવી પડશે? શ્રેયસ ઐયરે આપ્યો સ્પષ્ટ જવાબ

ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 શ્રેણી 2-2થી ડ્રો રહી. કેપ્ટન શ્રેયસ ઐયરે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને તક ન મળવા પર ધીરજ રાખવાની વાત કરી.

TV9 ગુજરાતી

Anirudh-Kavya Wedding: ડેસ્ટિનેશન વેડિંગ પછી, અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનનું આ દિવસે છે ગ્રાન્ડ રિસેપ્શન

SRHની ઓનર અને નેશનલ ક્રશ કાવ્યા મારન (Kavya Maran ) લગ્ન કરવા જઈ રહી છે. બંને ગ્રીસમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની તૈયારીમાં છે. ત્યારબાદ કપલ એક ગ્રાન્ડ રિસેપ્શન પણ ભારતમાં પ્લાન કરી રહ્યા છે.

TV9 ગુજરાતી

IPL 2027 પહેલા SRHની માલિક કાવ્યા મારન દુલ્હન બનશે, માતા-પિતાએ CMને કંકોત્રી આપી, જુઓ ફોટો

કાવ્યા મારનના લગ્નની તારીખ સામે આવી ચૂકી છે. તે પોતાના બોયફ્રેન્ડ અનિરુદ્ધ રવિચંદરની સાથે 7 ફેરા લેશે. તેના માતા-પિતાએ તેલગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની દીકરીના રિસેપ્શનનું આમંત્રણ આપ્યું છે.

TV9 ગુજરાતી

Breaking News : સીરિઝ ડ્રો રહી, પરંતુ બેટિંગ રેકોર્ડ તૂટી ગયો, ભારત અને વેસ્ટ ઈન્ડિઝે સાથે મળી સિક્સનો વરસાદ કર્યો

ભારત અને વેસ્ટઈન્ડિઝ (India vs west indies )વચ્ચે ટી20 સીરિઝ બેટ્સમેનના નામે રહી અને બરાબરીની ટકકર જોવા મળી હતી. ત્યારે રેકોર્ડ બનવો સ્વાભાવિક હતો.

TV9 ગુજરાતી