મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર

BSNL free insurance recharge: ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) પોતાના લાખો વપરાશકર્તાઓને આકર્ષવા અને તેમને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત નવા પ્રયાસો કરી રહી છે.

ABP અસ્મિતા

Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં રિચાર્જ પ્લાન વધુને વધુ મોંઘા થઈ રહ્યા છે. ઘણી કંપનીઓના રિચાર્જ પ્લાન વધુ મોંઘા થઈ ગયા છે. ગ્રાહકો પણ સસ્તા અને મૂલ્યવાન રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે.

ABP અસ્મિતા

200 રુપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન, 35 દિવસ ચાલશે રિચાર્જ, જાણો ડેટા અને બીજુ શું મળશે

વપરાશકર્તાઓને 100 મફત SMS મળે છે. આ ઉપરાંત, તેમાં અનલિમિટેડ ડેટાનો સમાવેશ થાય છે; જોકે, હાઈ-સ્પીડ ડેટાની મર્યાદા પૂરી થયા પછી ઈન્ટરનેટની ઝડપ ઘટીને 40kbps થઈ જાય છે.

TV9 ગુજરાતી

સેલ્ફી એક્સપર્ટ 50MP ફ્રન્ટ કેમેરા સાથે Oppo F35 ફોન લોન્ચ, 8000mAh બેટરી અને પાવરફુલ પ્રોસેસર

Oppo F35 And Oppo F35 Pro 5G Launch : ઓપ્પો એફ35 સીરિઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. કંપનીએ નવી સીરિઝમાં બે સ્માર્ટફોન Oppo F35 અને ઓપ્પો F35 Pro 5G રજૂ કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

7500mAh બેટરી સાથે નવો POCO સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને રિવર્સ ચાર્જિંગ ફીચર

POCO C95 Pro 4G Launch : પોકો C95 Pro 4G સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે આ મોબાઇલ ઘણા દેશોમાં ઉપલબ્ધ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો

Samsung Galaxy A08: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં બજેટ સેગમેન્ટમાં નવો ફોન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે સેમસંગે (Samsung) એક શાનદાર વિકલ્પ રજૂ કરી દીધો છે.

ABP અસ્મિતા

Jioનો 98 દિવસની વેલિડિટી વાળો પ્લાન! રોજ મળશે 2GB ડેટા

લાખો ગ્રાહકો માટે વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જેમાં માત્ર ડેટા અને કોલિંગની સુવિધા જ નહીં, પરંતુ OTT અને AI સેવાઓનો પણ લાભ મળે છે.

TV9 ગુજરાતી

9000 થી સસ્તો ધાકડ સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

itel A300C 4G Launch : બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં વધુ એક ધાકડ મોબાઇલ લોન્ચ થયો છે, જેની કિંમત 9000 રૂપિયાથી પણ ઓછી છે. આઇટેલ કંપનીએ itel A300C 4G ફોન સૌથી સસ્તા મેમરી વેરિયન્ટ તરીકે રજૂ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

WhatsApp અચાનક હેક થઈ ગયું? આ એક સિક્રેટ કોડ ડાયલ કરી તરત પાછું મેળવો ‘Account’

જો તમારું WhatsApp અચાનક લોગઆઉટ થઈ ગયું હોય કે કામ કરવાનું બંધ કરી દે, તો તેને સામાન્ય ટેકનિકલ ખામી માનીને અણદેખું કરવાની ભૂલ બિલકુલ ન કરતા. આ કોઈ મોટા હેકિંગ કે સાયબર ફ્રોડનો સંકેત હોઈ શકે છે.

TV9 ગુજરાતી

શું તમારો જરૂરી Email પણ Inbox ને બદલે Spam Folder માં જાય છે ? ફોન અને PC પર તરત જ બદલો આ 3 સેટિંગ્સ

ઓફિસ, કોલેજ કે કંપનીનો જરૂરી Email વારંવાર Inbox ને બદલે Spam Folder માં જતો હોય તો મહત્વની માહિતી ચૂકી શકાય છે. પરંતુ Gmail ની કેટલીક સરળ સેટિંગ્સની મદદથી આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.

TV9 ગુજરાતી

Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

TRAI recharge rules: શું તમે પણ મોબાઈલ રિચાર્જ કરતી વખતે માત્ર કોલિંગ અને SMS ની સુવિધા આપતા સસ્તા પ્લાન શોધીને થાકી જાઓ છો?

ABP અસ્મિતા

₹1 અને ₹51માં ફ્રી સિમ, અનલિમિટેડ કોલ્સ અને ડેટા, ઓફર આ મહિને થઈ રહી સમાપ્ત

અહીં, અમે કેટલાક ખાસ અને મર્યાદિત સમયના પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે આ મહિને સમાપ્ત થવાના છે. યાદી તપાસો અને તરત જ આ ઓફરનો લાભ લો

TV9 ગુજરાતી