મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

WhatsApp પર બાળકો શું કરી રહ્યા છે, હવે પેરેન્ટ્સ કરી શકશે કન્ટ્રોલ, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

WhatsAppએ 30 સપ્ટેમ્બરના રોજ ટીન એકાઉન્ટ્સ માટે આ નવા પેરેન્ટલ કંટ્રોલ્સની જાહેરાત કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, માતા-પિતા અને કિશોરો સાથે મળીને આ નિયંત્રણો સેટ કરી શકે છે.

TV9 ગુજરાતી

વાયર્ડ કે વાયરલેસ… ઘરમાં WiFi લગાવતા પહેલાં જાણી લો, કયું કનેક્શન આપશે વધુ ઝડપી અને સ્ટેબલ સ્પીડ

ઇન્ટરનેટ ઘણા લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઇન્ટરનેટ વિના જીવવું લોકો માટે મુશ્કેલ છે. ઘરેથી કામ કરવાનું હોય, ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવાનું હોય અથવા OTT પ્લેટફોર્મ પર ફિલ્મો જોવાનું હોય, દરે…

TV9 ગુજરાતી

Breaking News : મોટી શોધ… 260 અબજ વર્ષનું રહસ્ય, ઘડિયાળ તો ઘણી જોઈ હશે, પણ આ ઘડિયાળ છે દુનિયાથી અલગ…!

સિંગાપોરના વૈજ્ઞાનિકોએ અત્યંત સચોટ અણુ ઘડિયાળ વિકસાવી છે, જે 260 અબજ વર્ષમાં માત્ર એક સેકન્ડની ભૂલ કરી શકે છે. લ્યુટેટીયમ તત્વ આધારિત આ ટેકનોલોજી સમય માપનમાં અજોડ ચોકસાઈ લાવશે.

TV9 ગુજરાતી

Trending Video: પહાડીઓ વચ્ચેથી ગુંજ્યો ‘સુરીલો અવાજ’, નેહા કક્કડ અને કનિકા કપૂર પણ થઈ ગયા ‘ફેન’

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થાય છે કે, જેને જોઈને લોકો જોતા જ રહી જાય છે. હાલમાં જ ત્રણ નાની બહેનોનો એક આવો જ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ છવાયેલો છે.

TV9 ગુજરાતી

મુકેશ અંબાણીની કંપની Jioની ધમાકેદાર ઓફર ! 449ના પ્લાનમાં ચાલશે એક સાથે 4 SIM

Jioના આ કિફાયતી ફેમિલી પોસ્ટપેડ પ્લાન સાથે વપરાશકર્તાઓ અનેક લાભો મેળવે છે. તેમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. મુખ્ય વપરાશકર્તાને દર મહિને 75GB હાઈ-સ્પીડ ડેટા મળે છે.

TV9 ગુજરાતી

બીજાના ડોક્યુમેન્ટ પર SIM લેનારની ખેર નહીં! સરકારે બદલ્યો નિયમ, પકડાયા તો 3 વર્ષની સજા અને 50 લાખ દંડ

ટેલિકોમ્યુનિકેશન વિભાગે તાજેતરમાં ચેતવણી આપી હતી કે આ રીતે સિમ કાર્ડ મેળવવાથી ગંભીર પરિણામો આવી શકે છે. જો તમે કોઈ અન્ય વ્યક્તિના દસ્તાવેજોનો ઉપયોગ કરીને વિચાર્યા વિના સિમ કાર્ડ સક્રિય કરો છો

TV9 ગુજરાતી

Mobile Tips : મોટા વોટવાળું ચાર્જર જ પૂરતું નથી! ફાસ્ટ ચાર્જિંગ માટે આ વસ્તુ પણ એટલી જ જરૂરી

સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ માટે Type-A કે Type-C કેબલ કઈ વધુ સારી છે તે અંગે ઘણી ગેરમાન્યતાઓ છે. હકીકતમાં, માત્ર કેબલનો પ્રકાર નહીં, પરંતુ ફોન, ચાર્જર અને કેબલની સુસંગતતા મહત્વની છે.

TV9 ગુજરાતી

Breaking News : હવે દર વર્ષે FASTag રિન્યૂ નહીં કરાવવો પડે, આ લોકોને કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, જાણો શું કર્યો બદલાવ?

સરકારે અન્ય એક રસપ્રદ માહિતી પણ આપી છે: બિન-વ્યાવસાયિક વાહનો માટે શરૂ કરવામાં આવેલા FASTag વાર્ષિક પાસનો ઉપયોગ હવે 10 મિલિયન (1 કરોડ) થી વધુ વપરાશકર્તાઓ કરી રહ્યા છે.

TV9 ગુજરાતી