મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો

Cancer recovery tips: કેન્સરનું નામ પડતા જ દર્દી અને તેના પરિવારના મનમાં અનેક ડર અને પ્રશ્નો ઊભા થાય છે. આ સમયગાળો શારીરિક અને માનસિક એમ બંને રીતે ખૂબ જ પડકારજનક હોય છે.

ABP અસ્મિતા

માખી-મચ્છરને પકડીને ખાઈ જાય છે આ છોડ ! ઘરે ઉગાડતા પહેલાં જાણી લો આ ખાસ વાત

Venus Flytrap એક અનોખો માંસાહારી છોડ છે, જે પોતાની સંવેદનશીલ પાંદડીઓની મદદથી માખી અને નાના જીવાતોને પકડી લે છે. જીવાત પાંદડીઓને સ્પર્શે ત્યારે તે ઝડપથી બંધ થઈ જાય છે.

TV9 ગુજરાતી

Heavy eyes in the morning : સવારે ઉઠતાં જ આંખો કેમ લાગે છે ભારે ? શરીરનાં આ કારણો જાણી લો

સવારે ઊંઘમાંથી જાગ્યા પછી આંખો ભારે લાગવી, પોપચાંમાં થાક અનુભવવો અથવા આંખોની આસપાસ સોજો દેખાવો જેવી સમસ્યાઓ અનેક લોકોને પરેશાન કરે છે.

TV9 ગુજરાતી

શરીરમાંથી કેલ્શિયમ ચૂસી લે છે આ ‘5 ઝેરી વસ્તુ’ ! આજથી જ ખાવાનું બંધ કરો, નહીંતર પસ્તાશો

શરીરને ફિટ રાખવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તે માત્ર હાડકાં અને દાંતને જ મજબૂત નથી બનાવતું પણ સ્નાયુઓને પણ મજબૂત રાખે છે.

TV9 ગુજરાતી

નવરાત્રી ઉપવાસ માટે ક્રીમી સાબુદાણાની ખીર, ઓછી મહેનતે બની જશે!

જીવનશૈલી | નવરાત્રી ઉપવાસ દરમિયાન ખાવામાં આવતી લોકપ્રિય અને હેલ્ધી સ્વીટ વાનગી એટલે સાબુદાણાની ખીર. પલાળેલા સાબુદાણા, ઘટ્ટ દૂધ, ડ્રાયફ્રુટ્સ, ક્રિસ્પી મખાના અને તાજા નારિયેળ સાથે તૈયાર થતી આ ખીર અત્યં…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નવરાત્રીના ઉપવાસમાં સાબુદાણા ખીચડી નહિ, ફરાળી કઢી અને સાબુદાણા અપ્પે બનાવો

જીવનશૈલી | નવરાત્રી કે કોઈ પણ ફાસ્ટિંગ દરમિયાન કંઈક હેલ્ધી, ઓઈલ ફ્રી અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે સાબુદાણા અપ્પે અને ફરાળી કઢી એક બેસ્ટ ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સવારે આ એક વસ્તુ ખાઓ, બ્લડ પ્રેશર ઘટાડી શકે, હૃદય સ્વસ્થ રહેશે

જીવનશૈલી | શું તમે એવા નાસ્તાની શોધમાં છો જે તમારા હૃદય, મગજ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે સમાન રીતે સારું હોય? ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી અખરોટનું સૂચન કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આ સ્ટ્રીટ ફૂડ્સ સ્વાસ્થ્ય માટે છે હેલ્ધી, નિષ્ણાતોએ પણ ડાયટમાં સામેલ કરવાની આપી સલાહ

સ્ટ્રીટ ફૂડને હંમેશાં અનહેલ્ધી માનવું યોગ્ય નથી. કેટલીક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ યોગ્ય રીતે તૈયાર કરીને ખાવામાં આવે તો તે શરીરને ઊર્જા આપવા અને જરૂરી પોષક તત્ત્વો મેળવવામાં મદદરૂપ બની શકે છે.

TV9 ગુજરાતી

Fafda Making Tips : નવરાત્રિમાં સૌરાષ્ટ્ર જેવા ક્રિસ્પી ફાફડા હવે ઘરે જ બનાવો! બસ, આ સિક્રેટ ટિપ્સ જાણી લો

સૌરાષ્ટ્રના પ્રખ્યાત ફાફડા ઘરે બનાવવાની સરળ રીત અહીંયા જાણો. આ રેસીપી દ્વારા તમે બજાર જેવા સ્વાદિષ્ટ અને કરકરા ફાફડા સરળતાથી બનાવી શકશો.

TV9 ગુજરાતી

હાઈ પ્રોટીન ચીઝ સ્પ્રેડ રેસીપી, માત્ર 5 મિનિટમાં બની જશે!

જીવનશૈલી | બજારમાં મળતા પ્રોસેસ્ડ ચીઝ સ્પ્રેડમાં પ્રિઝર્વેટિવ્સ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ ઘરે બનાવેલું હાઈ પ્રોટીન ચીઝ સ્પ્રેડ હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : WHO ભારતીયોને ₹1.92 લાખની ઇન્ટર્નશિપ ઓફર કરી રહ્યું છે, શું તમને મળી શકે છે? જાણો

WHO ઇન્ટર્નશિપ 2026 વિશ્વ આરોગ્ય સંગઠન જિનીવા ખાતે 6 મહિનાની આંતરરાષ્ટ્રીય તક પ્રદાન કરે છે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ/તાજેતરના સ્નાતકો માટે દર મહિને ₹1.92 લાખ સ્ટાઇપેન્ડ, લંચ વાઉચર અને વીમા કવચ મળશે.

TV9 ગુજરાતી