મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

શું તમે આ રેસીપી ટ્રાય કરી છે? ગુજરાતી ખાટો લોટ રેસીપી નોંધી લો ફટાફટ

જીવનશૈલી | સાંજના સમયે જ્યારે લાઈટ ભૂખ લાગે અથવા ચોમાસાની ઋતુમાં કંઈક ગરમાગરમ અને ચટાકેદાર ખાવાનું મન થાય, ત્યારે ગુજરાતી ખાટો લોટથી બેસ્ટ બીજું કંઈ ન હોઈ શકે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાજસ્થાની ફેમસ માવા કચોરી, બધાને ભાવશે!

જીવનશૈલી | જ્યારે પણ કચોરીનું નામ સાંભળીએ ત્યારે તીખી અને ચટપટી કચોરી મગજમાં આવે છે, પરંતુ રાજસ્થાનની પ્રખ્યાત માવા કચોરી એક એવી અનોખી વાનગી છે જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી માવા તથા ડ્રાયફ્રૂટ્સ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ડાયાબિટીસ ન હોય તેવા લોકોમાં પણ બ્લડ સુગર કેમ વધે છે?

જીવનશૈલી | સામાન્ય રીતે ડાયાબિટીસના સંદર્ભમાં બ્લડ સુગર લેવલની ચર્ચા કરવામાં આવે છે. જોકે, ડાયાબિટીસ વગરના લોકોમાં પણ બ્લડ સુગર લેવલમાં અસ્થાયી વધારો થઈ શકે છે. આવી સ્થિતિ શરીરમાં ચેપને કારણે થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બળી ગયેલાં વાસણોની કાળાશ મિનિટોમાં થશે ગાયબ, રસોડાની આ 5 વસ્તુઓથી વાસણ ચમકાવવાની સરળ રીત જાણો

ખાવાનું બનાવતી વખતે ઘણીવાર વાસણ બળી જાય છે, જેના કારણે તેના પર કાળું પડ જામે છે. આવી સ્થિતિમાં આ જિદ્દી કાળાશને કેવી રીતે સાફ કરવી તે સમજાતું નથી.

TV9 ગુજરાતી

તમારા ફેફસાં બગડી તો નથી રહ્યાને? જો તમે સ્મોકિંગ ન કરો તો પણ આ ભયંકર ભૂલ કરી રહ્યા છો

જીવનશૈલી | જ્યારે આપણે ફેફસાના રોગ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મનમાં સૌથી પહેલા શું આવે છે? અલબત્ત, ધૂમ્રપાન! આપણે બધા જાણીએ છીએ કે સિગારેટથી દૂર રહેવું એ આપણા ફેફસાંને સ્વસ્થ રાખવાનો એક શ્રેષ્ઠ માર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દૂધ પાક નહિ શ્રાદ્ધમાં બનાવો ક્રીમી સવૈયા ખીર

જીવનશૈલી | શ્રાદ્ધના સમયે પૂર્વજોને પ્રસાદ કે નૈવેદ્ય ધરવામાં આવે છે અને પિંડદાન કરવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન ઘરે શ્રાદ્ધ ભોજન તૈયાર કરવામાં આવે છે, ત્યારે ઘણા પરિવારો હજુ પણ ચોક્કસ પરંપરાગત વસ્તુઓ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Crispy Biscuit Hacks: પેકેટ ખુલ્યા પછી બિસ્કિટ થઈ ગયા સોફ્ટ? આ સરળ ટ્રિકથી ફરી બનશે ક્રિસ્પી

પેકેટ ખુલ્યા પછી બિસ્કિટમાં ભેજ આવી જાય અને તે નરમ થઈ જાય તો તેને ફેંકવાની જરૂર નથી. કેટલીક સરળ ઘરેલુ રીતોથી બિસ્કિટને ફરી કરકરા બનાવી શકાય છે.

TV9 ગુજરાતી

હવે ભીખ માંગવા માટે પણ જોઇશે લાયસન્સ, જાણો દુનિયાના એવા શહેર વિશે જ્યાં લાયસન્સ વિના ભીખ માંગવી છે ગુનો !

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તમને રસ્તાના કિનારે કેટલાક લોકો પૈસા માંગતા જોવા મળે છે, જેમને ભિખારી કહેવામાં આવે છે. ભારતમાં ભીખ માંગવા માટે કોઈ સરકારી લાઇસન્સ લેવું પડતું નથી.

TV9 ગુજરાતી

ફળ તાજા છે કે સડેલાં? માર્કેટમાંથી ખરીદતી વખતે આ રીતે કરો કુદરતી અને કેમિકલવાળા ફળની સાચી ઓળખ

બજારમાંથી ફળ ખરીદતી વખતે તે તાજાં છે કે ખરાબ થવા લાગ્યાં છે, તેની ઓળખ કરવી જરૂરી છે. ઘણી વખત બહારથી સારું દેખાતું ફળ અંદરથી સડેલું અથવા ખરાબ હોઈ શકે છે.

TV9 ગુજરાતી

DJ નો અવાજ ક્યારે કાન માટે બની શકે છે ખતરનાક? જાણો સાંભળવાની ક્ષમતા ગુમાવવાથી બચવાના સરળ ઉપાયો

ખૂબ જ તીવ્ર અવાજ કાનની સાંભળવાની કોષિકાઓને નુકસાન પહોંચાડી શકે છે. અવાજની તીવ્રતા ડેસિબલ એટલે કે dBમાં માપવામાં આવે છે.

TV9 ગુજરાતી