મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

ઘરે બનાવો ગિરનારી ખીચડી, નોંધી લો કાઠિયાવાડના અસલ ચટાકા સાથેની પરફેક્ટ રેસીપી

ગુજરાતી રસોઈમાં ખીચડી એ માત્ર સાદો ખોરાક નથી પરંતુ એક કમ્ફર્ટ ફૂડ છે. જ્યારે કાઠિયાવાડી મસાલા અને વિભિન્ન પ્રકારની દાળ તથા શાકભાજી ભેગા મળે ત્યારે બને છે જૂનાગઢ અને ગિરનારની પ્રખ્યાત ગિરનારી ખીચડી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

માથામાં આવે છે ‘ખંજવાળ’ અને વાળ થાય છે ‘ચીકણા’ ? અપનાવો દાદીના આ 3 દેશી નુસ્ખા, ખોડાથી પણ મળશે ‘રાહત’

બદલાતી ઋતુ અને હવામાનમાં ભેજ વધવાની સાથે જ વાળને લગતી મુશ્કેલીઓ ઝડપથી વધવા લાગે છે. માથામાં અસહ્ય ખંજવાળ, વાળનું સતત ચીકણા થવું અને ખોડો (ડ્રેન્ડ્રફ) જેવી સમસ્યાઓથી આજે મોટાભાગના લોકો પરેશાન છે.

TV9 ગુજરાતી

આ પહાડી રેસીપી સામે મેગી પણ ફેલ, 5 મિનિટમાં ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી 'થુકપા' સૂપ

વરસાદ પડતો હોય, સાંજે હળવી ભૂખ લાગી હોય કે મધરાતે કંઈક ખાવાનું મન થાય ત્યારે સામાન્ય રીતે સૌથી પહેલા મેગી બનાવવાનો વિચાર આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાજસ્થાની કાળા ચણાની કઢી બનાવવાની રેસીપી, સ્વાદની સાથે મળશે ભરપૂર પ્રોટીન

રોટલી કે ભાત સાથે કઢીનો સ્વાદ અદભૂત લાગે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, બિહાર, પંજાબ અને ગુજરાત જેવા ભારતીય રાજ્યોમાં આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમે ડૉક્ટરની ફી બચાવવા માટે હૃદય અને કિડનીને જોખમમાં મૂકી રહ્યા છો?

જીવનશૈલી | શું તમને માથાનો દુખાવો, હળવો શરદી કે તાવ છે? ડૉક્ટરની ઑફિસમાં લાંબી લાઈનમાં ઊભા રહેવાની અને મોટી ફી ચૂકવવાની ઝંઝટથી બચવા માટે, આપણામાંથી ઘણા લોકો સીધા નજીકની દવાની દુકાને દોડી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Protein Rich Dal: કઈ દાળમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જુઓ યાદી

Protein Rich Dal: જ્યારે પણ ખાવામાં પ્રોટીનની વાત આવે છે, તો આપણા મગજમાં સૌથી પહેલા દાળનો જ ખ્યાલ આવે છે. ભારતના દરેક ઘરમાં રોજના ધોરણે દાળ બને છે કારણ કે તેને સ્વાસ્થ્યની થાળીનો રાજા માનવામાં આવે છે,…

ABP અસ્મિતા

બેસન સોજી લાડુ રેસીપી, એકદમ દાણાદાર અને ટેસ્ટી બનશે!

જીવનશૈલી | કોઈ પણ પવિત્ર તહેવાર હોય, ભારતીય ઘરોમાં બેસનના લાડુ વગર મીઠાઈની થાળી અધૂરી ગણાય છે. જો તમારા બેસનના લાડુ ક્યારેક ચીકણા થઈ જતા હોય કે તાળવે ચોંટતા હોય, તો આ રેસીપીમાં બેસનની સાથે થોડી સોજી ઉ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું યુરિક એસિડ 7.5 mg/dL છે? શું મારે સંધિવાથી ડરવું જોઈએ?

જીવનશૈલી | શું તમે તમારા બ્લડ ટેસ્ટના પરિણામોમાં તમારા યુરિક એસિડનું સ્તર 7.5 mg/dL હોવા અંગે ચિંતિત છો? તમારે દવા લેવી જોઈએ કે તમારા આહારમાં મોટા ફેરફારો કરવા જોઈએ તે અંગે શંકા થવી સ્વાભાવિક છે, ખાસ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભગવાનને ભોગ ધરાવ્યા બાદ કેટલો સમય રાખવો? આ વાત બહુ ઓછા લોકો જાણે છે

ભગવાનને ભોગ ધરાવ્યા બાદ કેટલો સમય પૂજા સ્થળે રાખવો જોઈએ? શું ભોગને કલાકો કે રાતભર પૂજા સ્થળે રાખી શકાય? જાણો પ્રસાદ સાથે જોડાયેલી આ મહત્વની પરંપરા અને કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.

TV9 ગુજરાતી

ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે થાય છે આ સમસ્યા? તો અજમાવી જુઓ આ ઉપાય

ફ્લાઇટ અથવા લેન્ડિંગ દરમિયાન અચાનક, તીક્ષ્ણ, છરા મારવા જેવો માથાનો દુખાવો એરોપ્લેન હેડેકના દુખાવો તરીકે ઓળખાય છે. આ દુખાવો ઘણીવાર કપાળમાં અથવા આંખોની પાછળ અનુભવાય છે અને સામાન્ય રીતે 30 મિનિટથી ઓછા સમ…

ABP અસ્મિતા

શું 21 Days Challenge ખરેખર નસીબ બદલી શકે છે? જાણો આ એક શક્તિશાળી ફોર્મ્યુલા અને તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય

શું એક નાની આદત 21 દિવસમાં તમારું ભાગ્ય બદલી શકે છે? આપણું મગજ કેવી રીતે આ 21 દિવસમાં રી-વાયર થાય છે અને સફળ લોકો કઈ રીતે આ સિક્રેટ રૂલનો ઉપયોગ કરે છે, જાણો

TV9 ગુજરાતી