જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
ચાઈનીઝ સ્ટાર્ટર ક્રિસ્પી શેઝવાન પનીર રેસીપી, મિનિટોમાં બની જશે!
જીવનશૈલી | જો તમને હોટેલ કે રેસ્ટોરન્ટ જેવું સ્પાઈસી અને ક્રિસ્પી ચાઈનીઝ સ્ટાર્ટર ખાવાનું મન થયું હોય, તો આ ક્રિસ્પી શેઝવાન પનીર એક પરફેક્ટ ઓપ્શન છે.
શું કોલેસ્ટ્રોલ સામાન્ય હોય તો પણ હાર્ટ એટેક આવી શકે છે?
જીવનશૈલી | એ વાત સાચી છે કે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. ધમનીઓમાં પ્લેક જમા થવાનું મુખ્ય કારણ LDL કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર છે.
સૂતા પહેલા ચહેરા પર ચોખાનું પાણી લગાવવાથી સ્કિનને શું ફાયદા થાય?
જીવનશૈલી | પ્રાચીન કાળથી ટ્રેડિશનલ બ્યુટી સારવારમાં ચોખાના પાણીનો ઉપયોગ ત્વચાની રચના સુધારવા અને ચમક વધારવા માટે કરવામાં આવે છે.
Women’s Health: પીરિયડ્સમાં અચાનક બ્લીડિંગ ઓછું થવા પાછળના મુખ્ય કારણો શું છે? તે ક્યારે ચિંતાનું કારણ બને છે તે જાણો
પીરિયડ્સમાં અચાનક બ્લીડિંગ ઓછું થવું અથવા ફ્લો ઓછી થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં પ્રેગ્નન્સી, તણાવ, PCOS, થાઇરોઇડ રોગ અથવા હોર્મોનલ ફેરફારોનો સમાવેશ થાય છે. કારણોને વિગતવાર જાણીએ.
કપડાં પરથી પરફ્યુમના હઠીલા ડાઘ મિનિટોમાં થશે ગાયબ, અજમાવો રસોડાની આ 5 સરળ વસ્તુ !
પરફ્યુમ વિના ગ્રૂમિંગ અધૂરું લાગે છે. પરંતુ જો ભૂલથી મોંઘા કે ખાસ કપડાં પર પરફ્યુમના ડાઘ પડી જાય તો કપડાંની સુંદરતા બગડી શકે છે. તો શું કપડાં બગડવાના ડરથી પરફ્યુમ લગાવવાનું જ બંધ કરી દેવું?
કાનુની સવાલ : શું CECની ધરપકડ થઈ શકે છે? કાયદો અને કાનૂની સુરક્ષા વિશે જાણો
શું CEC જ્ઞાનેશ કુમારની ધરપકડ થઈ શકે છે? 2023ના કાયદાની કલમ 16, આધિકારિક ફરજ પર હોય ત્યારે તેમને મળતા કાનૂની રક્ષણ અને CEC (Chief Election Commissioner of India)ની ધરપકડને નિયંત્રિત કરતા નિયમો વિશે જા…
30 પછી Hair Fall વધી ગયા છે? વાળ ખરતા અટકાવવા ડાયટથી લઈને Hair Care સુધી અજમાવો આ 5 ટિપ્સ !
વધતી ઉંમર સાથે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની શકે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે યોગ્ય કાળજી અને શરીરને પૂરતું પોષણ મળવું જરૂરી છે.
ઊંઘમાંથી ઉઠીને તરત હૃદયના ધબકારા વધે છે? ક્યારે સાવધાન રહેવું?
જીવનશૈલી | અચાનક, ઊંઘમાં આંખો ખુલી જવી. અને ખબર પડે તે પહેલાં જ, મને મારી છાતીમાં ધબકારા અને હૃદયના ધબકારાનો અનુભવ થવી! થોડીક સેકન્ડો પછી, બધું સામાન્ય થઈ જાય છે.