મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ફોનમાંથી SIM કાઢશો તો WhatsApp અને Telegram થશે બંધ ! 1 જાન્યુઆરીથી લાગુ કરી શકે છે નવો SIM Binding નિયમ

1 જાન્યુઆરી, 2027થી WhatsApp વાપરનારાઓ માટે SIM કાર્ડ સંબંધિત નવા નિયમ લાગુ થઈ શકે છે. આ નિયમ મુજબ ફોનમાં WhatsApp સાથે રજિસ્ટર કરેલ SIM કાર્ડ રાખવું જરૂરી થઈ શકે છે. જાણો આ નિયમનો હેતુ શું છે ?

TV9 ગુજરાતી

23 October 2026 રાશિફળ: આજના રાશિફળમાં કોને મળશે નવી તક અને કોની આર્થિક ચિંતા થશે દૂર?

આજનો દિવસ કેટલીક રાશિઓ માટે આત્મવિશ્વાસ, સામાજિક પ્રતિષ્ઠા અને પ્રગતિની નવી તકો લઈને આવી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાના સંકેતો છે, જ્યારે નોકરી અને વેપાર સાથે જોડાયેલા લોકોને નવી શક્યતાઓ મળી…

TV9 ગુજરાતી

23 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાની મુલાકાતે, કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

આજે 23 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…

TV9 ગુજરાતી

Breaking News: તિબેટમાં 7ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, 16 ના મોત, 54 ઘાયલ, 339 ઘરો ધરાશાયી

ચીનના તિબેટમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 54 ઘાયલ થયા. નાગચુ શહેરમાં 339 ઘરો ધરાશાયી થયા. 1,600 થી વધુ લોકો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

TV9 ગુજરાતી

આર્ય સમાજમાં કર્યા લગ્ન, પતિથી 21 વર્ષ નાની અભિનેત્રીનો પરિવાર જુઓ

માન્યતા દત્તના લગ્ન સંજય દત્ત સાથે થયા છે. આ દંપતી તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. તેઓ બે બાળકોના માતા-પિતા છે. માન્યતા દરેક મુશ્કેલ સમયમાં પતિ સંજય દત્ત સાથે ઉભી હતી.

TV9 ગુજરાતી

23 October 2026 રાશિફળ: મેષથી મીન સુધી જાણો કોનું ભાગ્ય ચમકશે અને કોને મળશે લાભ

આજના રાશિફળમાં કેટલીક રાશિઓ માટે આર્થિક લાભ, કારકિર્દીમાં નવી તકો અને અટકેલાં કામોમાં સફળતાના સંકેતો છે. જાણો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે નાણાં, નોકરી, વેપાર, અભ્યાસ અને પરિવારની બાબતોમાં આજનો…

TV9 ગુજરાતી

આંખોમાં બળતરા થવા પર વારંવાર પાણી છાંટવું યોગ્ય કે અયોગ્ય? જાણો ડૉક્ટર પાસેથી બચાવના સાચા ઉપાયો

પ્રદૂષણ, એલર્જી કે સ્ક્રીન ટાઈમના કારણે આંખોમાં બળતરા થવા પર વારંવાર પાણીથી ધોવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાત ડૉક્ટર પાસેથી જાણો આંખોમાં પાણી ક્યારે છાંટવું જોઈએ અને કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

TV9 ગુજરાતી

શું તમારા મીઠામાં આયોડિન છે? જાણો શા માટે અને કેટલી માત્રામાં આયોડિનનું સેવન જરૂરી છે, તેની ઉણપથી થતા નુકસાન

શરીરના માનસિક અને શારીરિક વિકાસ તેમજ થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્ય માટે આયોડિન અત્યંત આવશ્યક છે. આયોડિનની ઉણપથી ગોઇટર સહિતની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જાણો દરરોજ કેટલી માત્રામાં આયોડિન લેવું જરૂરી છે.

TV9 ગુજરાતી

IND vs NZ: ભુવનેશ્વર કુમાર કમબેક મેચમાં કેમ નિષ્ફળ ગયો? ​​દિનેશ કાર્તિકે આશ્ચર્યજનક કારણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પહેલી T20 મેચ 4 વિકેટથી જીતી હતી. પરંતુ 4 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરેલા ભુવનેશ્વર કુમાર માટે આજનો દિવસ કઈં ખાસ ના રહ્યો. કમબેક મેચમાં તે ફ્લોપ રહ્યો.

TV9 ગુજરાતી

IND vs NZ: ભારતને મળ્યો નવો ફિનિશર! 15 બોલમાં તોફાની બેટિંગ કરનાર ખેલાડીના રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ

ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ T20Iમાં નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેના આક્રમક ફિનિશિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચાયું છે.

TV9 ગુજરાતી

Suryaa Controversy: સની દેઓલની ‘સૂર્યા’ પર પ્રતિબંધ મુકાશે? ટીઝર આવતા જ વિવાદમાં ફિલ્મ, IMAએ અશ્વિની વૈષ્ણવ સમક્ષ કરી આ 3 મોટી માંગ

સની દેઓલની ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'નું ટીઝર રિલીઝ થતાં જ વિવાદ સર્જાયો છે. તબીબી જગતની ખોટી છબી અને હિંસા દર્શાવવા બદલ IMAએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મની સમીક્ષા કરવા અથવા…

TV9 ગુજરાતી

SA vs AUS: દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી હિસાબ બરાબર કર્યો, હેડે પહેલીવાર જોયો આવો દિવસ

દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેસ્ટ શ્રેણી બરાબર કરી. દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ એક ઇનિંગ અને 31 રનથી જીતી. આ પહેલીવાર છે જ્યારે હેડે સદી ફટકારી છે અને ઓસ્ટ્રેલિયા મેચ હારી ગયું છે.

TV9 ગુજરાતી