મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? રાજકોટમાં રણદીપ સુરજેવાલાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

રણદીપ સુરજેવાલાએ સૌરાષ્ટ્રને ગુજરાતનું હૃદય ગણાવતા જણાવ્યું હતું કે, પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે.

TV9 ગુજરાતી

Baba Vanga Horoscope: આગામી 15 દિવસ સિંહ, કુંભ સહિત 5 રાશિઓની એક પછી એક તમામ મુશ્કેલીઓ થશે દૂર, બાબા વેંગા અનુસાર દરેક ક્ષેત્રમાં મળશે લાભ

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ અનુસાર આગામી 15 દિવસ 5 રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. કરિયર, વેપાર અને આર્થિક ક્ષેત્રે અટકેલા કામો પૂર્ણ થવાની સાથે જીવનમાં સકારાત્મક બદલાવ આવવાની શક્યતાઓ છે.

TV9 ગુજરાતી

IND vs NZ: પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા પછી સંજુ સેમસને ટીમ ઈન્ડિયાની જીતનું રહસ્ય ખોલ્યું

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20માં સંજુ સેમસને 33 બોલમાં 67 રનની તોફાની ઇનિંગ રમીને ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

TV9 ગુજરાતી

Breaking News : શાળા કોલેજોમાં અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ લાદીને, ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે સરકારી શાળાઓ અને શિક્ષણની કફોડી સ્થિતિનો મુદ્દો ઉઠાવતા સરકારની નીતિઓ સામે સવાલો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

TV9 ગુજરાતી

Breaking News : શુભમન ગિલનો વનડેમાં સૌથી ઝડપી બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો, હેરી બ્રુકે રચ્યો ઇતિહાસ

ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે શ્રીલંકા સામેની વનડે મેચમાં ધમાકેદાર બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. રાવલપિંડીમાં રમાયેલી આ મેચમાં તેણે માત્ર 114 બોલમાં 200 રન પૂરા કર્યા અને શુભમન ગિલનો સૌથી ઝડપી બ…

TV9 ગુજરાતી

IND vs NZ: નમન ધીરે 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ન્યૂઝીલેન્ડના જડબામાંથી છીનવી લીધી જીત

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં ભારતે 225 રનનો મોટો લક્ષ્યાંક હાંસલ કરીને ચાર વિકેટે જીત મેળવી હતી. આ જીતમાં નમન ધીરની ભૂમિકા નિર્ણાયક રહી હતી.

TV9 ગુજરાતી

રસોડામાં વપરાતું જીરું હવે ઘરે જ ઉગાડો ! કુંડામાં વાવવાની આ રીત જાણી લો

ઘરે કુંડામાં પણ જીરું ઉગાડી શકાય છે! યોગ્ય માટી, સારા બીજ, પૂરતો તડકો અને થોડી કાળજીથી તમે બાલ્કની કે અગાશીમાં જીરાનો છોડ ઉગાડવાનો પ્રયાસ કરી શકો છો.

TV9 ગુજરાતી

IND vs NZ: 2026માં સંજુ સેમસનની આઠમી ફિફ્ટી, ઈશાન કિશનના રેકોર્ડની કરી બરાબરી

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતાં 67 રન બનાવ્યા હતા. તેણે માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી અને અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી.

TV9 ગુજરાતી

Tiger Shroff Firing : ગનપાઉડર અને કારની બારીના કાચથી ટાઈગરના હાથ પર થઈ ઈજા, માતાએ શેર કરી તસવીર

ટાઈગર શ્રોફ સાથેની ઘટના: ટાઈગર શ્રોફ ઉપર થયેલા ગોળીબારને લઈને ચાહકો ખૂબ જ ચિંતિત છે અને તેના સ્વાસ્થ્ય વિશે જાણવા આતુર છે. ઘટનાના ચાર દિવસ બાદ ટાઈગર શ્રોફની માતાએ હાથ પર થયેલ ઈજાની તસવીર શેર કરી હતી.

TV9 ગુજરાતી

વાદળી ડ્રમ કેસમા ફાંસીની સજા પામેલી મુસ્કાનની દીકરીને દત્તક લેવી શું આટલી સરળ છે ! ભારતમાં અનાથ બાળકોના એડોપ્શનના નિયમ-કાયદા શું છે?

મેરઠના વાદળી ડ્રમ કાંડ બાદ મુસ્કાનની નાની દીકરી રાધાના ભવિષ્ય પર પ્રશ્નો ઊભા થયા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ તેને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ ભારતમાં CARA અને JJ Act હેઠળ…

TV9 ગુજરાતી

Breaking News: IND vs NZ: ભારતની ન્યૂઝીલેન્ડ પર રેકોર્ડબ્રેક જીત, સંજુ સેમસન અને નમન ધીરના દમ પર 226 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

ન્યૂઝીલેન્ડ સામે ભારતે શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ T20 મેચ 4 વિકેટે જીતી લીધી છે. સંજુ સેમસને 33 બોલમાં 67 રનની ઇનિંગ રમી અને નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન ફટકારીને ભારતને ઐતિહાસિક જીત અપાવી.

TV9 ગુજરાતી

Vastu Tips: મીઠાથી લઈને તેલ સુધી, આ 4 વસ્તુઓ ક્યારેય મફતમાં ન લેવી જોઈએ; જાણો ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર રૂમાલ, મીઠું, લોખંડ અને સરસવનું તેલ મફતમાં કે ઉછીનું લેવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા, આર્થિક તંગી અને અશાંતિ આવી શકે છે. જાણો આ વસ્તુઓ પાછળ રહેલા નિયમો અને માન્યતાઓ.

TV9 ગુજરાતી