Upcoming IPO : આ અઠવાડિયે આવી રહ્યા 2 નવા IPO, 9 કંપની થશે લિસ્ટ
પહેલાથી જ ખુલેલા ચાર IPO મેઈનબોર્ડ સેગમેન્ટના છે. શેરબજારમાં નવી લિસ્ટિંગની વાત કરીએ તો, નવ કંપનીઓ બજારમાં પ્રવેશવા (લિસ્ટ થવા) જઈ રહી છે, જેમાંથી છ કંપનીઓ મેઈનબોર્ડ સેગમેન્ટની છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
પહેલાથી જ ખુલેલા ચાર IPO મેઈનબોર્ડ સેગમેન્ટના છે. શેરબજારમાં નવી લિસ્ટિંગની વાત કરીએ તો, નવ કંપનીઓ બજારમાં પ્રવેશવા (લિસ્ટ થવા) જઈ રહી છે, જેમાંથી છ કંપનીઓ મેઈનબોર્ડ સેગમેન્ટની છે.
પાટણ જિલ્લામાં ખેડૂતો હવે વીજળીની અનિયમિત સમસ્યાને લઈને મેદાનમાં ઉતર્યા છે. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે વીજકાપના મુદ્દે ખેડૂતો સહિત ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
હાઈ હીલ્સ પહેરવાથી શરીરનું સંતુલન, ચાલવાની રીત અને પોશ્ચર બદલાય છે. તેનાથી કમર, ઘૂંટણ, હિપ્સ કે પગમાં દુખાવો થઈ શકે છે. લાંબા સમય સુધી હીલ્સ પહેરવાથી કરોડરજ્જુ પર પણ અસર થાય છે અને ટખું વળી જવાનું જોખ…
કોમેડિયન ભારતી સિંહ પોતાના પરિવાર સાથે કપિલ શર્માના કાફેમાં પહોંચી હતી. અહી તેમણે વોલ્ગ બનાવ્યો હતો. આ વોલ્ગમાં કપિલ શર્માના કાફે વિશે જણાવી રહી છે. તો ચાલો જાણીએ શું શું મેનુ છે.
નવરાત્રિ અને દુર્ગાપૂજાના પર્વ દરમિયાન, ગુજરાતના વડગામ સહિત કોલકાતા, ગ્વાલિયર, બલરામપુર, નાંદુરી અને હૈદરાબાદમાં ગમખ્વાર દુર્ઘટનાઓ સર્જાઈ. આ 6 અલગ-અલગ ઘટનાઓમાં આશરે 42 લોકોનાં મોત થયાં છે.
આદિત્ય ગઢવીના વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે. તેમણે કહ્યું કે, તમારી બહેન-દીકરીઓ સાથે જેટલા રમાડવા હોય તેટલા દાંડિયા રમાડો,અમારી બહેન-દીકરીઓનો તમે કોઈ ઠેકો લીધો નથી.
ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારે પોતાની પરિચિત 15 નંબરની જર્સી બદલીને 78 નંબર પસંદ કર્યો છે. તેણે આવું કેમ કર્યું તે જાણવા ચાહકોમાં ઉત્સુકતા જાગી છે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સિરીઝની છેલ્લી મેચમાં યુવા ભારતીય ઓલરાઉન્ડર નમન ધીરે તોફાની બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે માત્ર 6 બોલમાં 24 રન કર્યા હતા. તે નોટઆઉટ રહ્યો હતો.
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. આ વાત તમારે જાણવી ખુબ જરુરી છે. મોબાઈલ પર ફાસ્ટ અવાજમાં ઓડિયો ચલાવવો કે અન્ય મુસાફરોની શાંતિ ભંગ કરવાો તેમજ રેલવે પરિસરમાં ધમાલ મચાવી મુસાફરોને પરેશાન કરવા પર નિય…
AI એજન્ટોએ ભારતીય કંપનીઓની કમ્પ્યુટર સિસ્ટમ્સમાં પ્રવેશ મેળવી લીધો છે અને સંવેદનશીલ તથા ગોપનીય માહિતી સુધી પહોંચી ગયા છે. આ ઘટનાક્રમે કોર્પોરેટ ડેટાની સુરક્ષા અંગે ચિંતાઓ વધારી દીધી છે.
આ વખતે, આમ્રપાલી અને વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મનીષ ગોયલ સિવાય ઘરના તમામ સભ્યો નોમિનેટ થયા હતા. ઘરના કેપ્ટન હોવાને કારણે આસિફ નોમિનેશનમાંથી સુરક્ષિત રહ્યા હતા.