મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: વર્લ્ડ કપમાં રોહિત શર્માને આઉટ કરનાર ખેલાડીએ 30 વર્ષની ઉંમરે અચાનક લીધી નિવૃત્તિ

વર્લ્ડ કપમાં રોહિત શર્માની વિકેટ લઈને ચર્ચામાં આવેલા એક ઝડપી બોલરે માત્ર 30 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સતત ઈજાઓને કારણે તેણે આ મોટો નિર્ણય લીધો છે.

TV9 ગુજરાતી

અન્નદાતા સાથે દગો બંધ કરો… વ્યારા સુગર મિલના અન્યાય સામે ખેડૂતોની ‘લાલ આંખ’, સેવા સદન ઘેરાયું

તાપી જિલ્લામાં વ્યારા સુગર મિલ દ્વારા શેરડીના બાકી નાણાંની ચૂકવણી ન થતા ખેડૂતોએ ઉગ્ર આંદોલન છેડ્યું છે. ગત વર્ષની શેરડીના પૈસા ન મળતા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.

TV9 ગુજરાતી

‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ની ચોથી સીઝનનો પ્રારંભ; MD બરુણ દાસે જણાવ્યું કે શા માટે આ દેશનો સાચો ઉત્સવ છે

આ ઉત્સવ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં 20 ઓક્ટોબર સુધી ચાલશે. આ પ્રસંગે બોલતા, TV9 નેટવર્કના પૂર્ણ સમયના ડિરેક્ટર હેમંત શર્માએ જણાવ્યું હતું કે તેઓ એકમાત્ર એવું નેટવર્ક છે જે ખરા અર્થમાં સમગ…

TV9 ગુજરાતી

AI થી થશે ‘બમ્પર કમાણી’, આગામી 5 વર્ષમાં બદલાઈ જશે રોજગારનો ‘આખો અંદાજ’

હાલ દુનિયામાં ચારેય બાજુ AI ની ચર્ચા થઈ રહી છે. એવામાં સૌથી મોટો સવાલ એ હોય છે કે, આ ટેકનોલોજી શું આપણી નોકરીઓ ખાવા માટે આવી છે કે પછી કમાણીના નવા દરવાજા ખોલવા?

TV9 ગુજરાતી

Breaking News: અર્શદીપ સિંહ ન્યૂઝીલેન્ડ પ્રવાસે નહીં જાય ? BCCIના નિવેદનથી ઊભો થયો મોટો સવાલ!

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચમાં અર્શદીપ સિંહને ઈજા થઈ હતી. ઈજાના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. હવે ભુવનેશ્વર કુમારને છેલ્લી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : પશ્ચિમ રેલવે અમદાવાદ – પ્રયાગરાજ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ટ્રેન નં. 04166 અસારવા–પ્રયાગરાજ સ્પેશિયલ, અસારવાથી દર ગુરુવારે સવારે 08.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. જ્યારે ટ્રેન નં.

TV9 ગુજરાતી

મસ્ક ભાઈ, વર્ષ 2028ની રાહ શું જોવી ? આ કારનામું તો રોહિત શેટ્ટી વર્ષ 2008માં જ કરી ચૂક્યા છે, હવે કઇંક નવું લાવો

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્ક જ્યારે પણ કંઈક નવું લઈને આવે છે, ત્યારે આખી દુનિયા ચોંકી જાય છે. જો કે, આ વખતે દાવ ઊંધો પડ્યો છે.

TV9 ગુજરાતી

અમેરિકા જવાની ઘેલછા એવી કે 13 વખત રિજેક્ટ થયો છતા ન માન્યો હાર, આખરે દૃઢતા જોઈ અધિકારીઓ પણ થયા ખુશ, આપી મંજૂરી

પ્રશાંતે જણાવ્યું કે જ્યારે 14મા ઇન્ટરવ્યુ દરમિયાન તેમના વિઝા આખરે મંજૂર થયા, ત્યારે તેઓ તે દિવસના છેલ્લા ઉમેદવાર હતા. આ ઇન્ટરવ્યુ લગભગ 50 મિનિટ સુધી ચાલ્યુ અને ઓફિસમાં હાજર લોકોએ તાળીઓ પાડવાનું શરૂ ક…

TV9 ગુજરાતી

Breaking News: ભારત ₹300 કરોડ કમાશે, અમને 1 રૂપિયો પણ નહીં મળે… વેસ્ટ ઈન્ડિઝે ઉઠાવ્યા સવાલ

ભારત સામેની T20 શ્રેણી વચ્ચે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના CEO ક્રિસ ડેરિંગે દ્વિપક્ષીય શ્રેણી માટે ICCના આવક મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે ભારતે આ શ્રેણીમાંથી નોંધપાત્ર નફો મેળવ્યો છે.

TV9 ગુજરાતી

ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઘટે ત્યારે શું ખાવું અને શું પીવું ? જાણો જરૂરી ટિપ્સ

ડેન્ગ્યુ દરમિયાન શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટી શકે છે. આવી સ્થિતિમાં યોગ્ય સારવારની સાથે શરીરમાં પાણીની ઉણપ ન થાય અને પોષક તત્ત્વો મળી રહે તે માટે આહારનું ધ્યાન રાખવું જરૂરી છે.

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશેઃ દિનેશ બાંભણિયા

દિનેશ બાંભણિયાના આ નિવેદનથી અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણ પાછળના હેતુને લઈને ચર્ચા શરૂ થઈ છે. તેમણે ખોડલધામના નિર્માણ સમયથી અત્યાર સુધીના વિરોધનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ખોડલધામ બન્યું ત્યારથી તેને પા…

TV9 ગુજરાતી

ડાયાબિટીસના દર્દીઓએ ‘દારૂ’ પીવો જોઈએ કે નહીં ? ડૉક્ટરનો આ ઘટસ્ફોટ ઉડાવી દેશે ‘હોશ’

શું ડાયાબિટીસના દર્દીઓએ દારૂ પીવો જોઈએ કે નહીં? ઘણા લોકોને એવું લાગે છે કે, થોડો દારૂ પીવાથી કોઈ નુકસાન નથી થતું પણ લિવરના સ્પેશિયાલિસ્ટે એક મોટો ખુલાસો કર્યો છે.

TV9 ગુજરાતી