13 વર્ષીય બેટ્સમેનનો તરખાટ: 20 છગ્ગા અને 30 ચોગ્ગા ફટકારી બનાવ્યા 279 રન; પિતાના રિટાયરમેન્ટ પહેલાં સાથે રમવાની છે તમન્ના
ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન સિકંદર રઝાના 13 વર્ષના પુત્ર ઈસા બટ્ટે અંડર-14 ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. હેલેનિક એકેડેમી તરફથી કેપ્ટન ઇનિંગ્સ રમતા ઈસાએ માત્ર 146 બોલમાં 20 છગ્ગા અને 30 ચોગ્ગાની મ…